Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

૧ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

જાહેર જીવનમાંથી નિવૃત્ત થવાની સોનિયા ગાંધીની જાહેરાત : સોમવારે ૧૮૨ બેઠક માટે ૩૭ જગ્યાએ મતગણતરી : ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી... ગાઢ ધુમ્મસ : નલીયા ૮.૪, અમરેલી ૯.૩, ભુજ ૯.૮, રાજકોટ ૧૧.૧ ડિગ્રી... સૌરાષ્ટ્ર - કચ્છમાં કડકડતી ઠંડી : આધાર લીંક અપ કરવાની મુદ્દત સુપ્રિમ કોર્ટે ૩૧ માર્ચ સુધી લંબાવી.

(1:36 pm IST)