Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

શિયાળુ સત્રમાં સકારાત્મક ચર્ચા થાય તેવી આશાઃ નરેન્દ્રભાઈ

આજે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા નરેન્દ્રભાઈએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવેલ કે સામાન્ય રીતે શિયાળાની શરૂઆત દિવાળીથી થતી હોય છે, પણ કલાઈમેટ ચેન્જ થવાથી મોસમ હજી તેના પુરા ફોર્મમાં નથી. સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ જવા રહયુ છે. ત્યારે સત્ર દરમિયાન સકારાત્મક ચર્ચાઓ થાય તેવી આશા હોવાનું તેમણે જણાવેલ

(1:15 pm IST)