Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ભાજપની આશા ફળશે, મહત્વાકાંક્ષા નહીં

સાત એકિઝટ પોલના તારણો કહે છે કે ગુજરાતમાં થશે પુનરાવર્તન, પણ એકેય સર્વેમાં ૧૫૦ સીટનો ટાર્ગેટ પૂરો થતો નથી દેખાતો

નવી દિલ્હી તા. ૧૫ : ગઈ કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ જુદા-જુદા એકિઝટ પોલમાં ગ્થ્ભ્દ્ગચ સ્પષ્ટ બહુમતીની આગાહી કરવામાં આવી છે, પરંતુ પક્ષપ્રમુખ અમિત શાહે નક્કી કરેલા કુલ ૧૮૨માંથી ૧૫૦ બેઠકોના લક્ષ્યાંકને દૂર દર્શાવ્યો છે. સ્પષ્ટ બહુમતી માટે ૯૨ બેઠકની જરૂર છે.

(12:12 pm IST)