Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉત્તર કોરિયામાં ભારે સ્‍ફોટક સ્‍થિતીઃટ્રમ્‍પ અને પુતિનની ટેલીફોનીક ટોક

વ્‍હાઈટ હાઉસના જણાવ્‍યા અનુસાર, અમેરીકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન સાથે ફોન ઉપર વાત કરી : આ દરમિયાન બંનેએ ઉત્તર કોરિયાની ખૂબ જ ખતરનાક સ્‍થિતીના સમાધાન માટે મળીને કામ કરવા અંગે ચર્ચા કરી : પુતિને અમેરીકાની આર્થિક પ્રગતિના વખાણ કરતા ટ્રમ્‍પે તેઓનો આભાર પણ માન્‍યો

 

(4:19 pm IST)