Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મોદી સરકારને આંચકોઃ એશિયન વિકાસ બેંકે જીડીપી અનુમાન ઘટાડી ૬.૭ કર્યુ

નવી દિલ્હી : એશિયાઇ વિકાસ બેંક એટલે કે એડીબીએ ભારતના જીડીપીના દરનું અનુમાન ચાલુ વર્ષ માટે ઘટાડીને ૬.૭ ટકા કર્યુ છેઃ આ ઘટાડા માટે બેંકે પ્રથમ છ માસમાં નબળો દેખાવ, નોટબંધી, જીએસટી લાગુ કર્યા બાદના પડકારોનો હવાલો આપ્યો છે.

(10:45 am IST)