Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

ગઇકાલે ટેકનીકલ અને હવામાન સંબંધી કારણોથી પોસ્‍ટપોન્‍ડ કરાયેલ

નાસાનું મહત્‍વકાંક્ષી મિશન ક્રુ-૧ આજે લોન્‍ચ થશે

અમેરિકાના ૩ તથા જાપાન ૧ અંતરીક્ષ યાત્રીઓ ૬ મહિના સ્‍પેસ સ્‍ટેશનમાં રહેશે

વોશિંગ્ટન : અમેરિકી સ્પેસએ એજન્સી નાસાએ પોતાના મિશન ક્રુ- ને આગળ વધારી દીધું છે. મિશન ગઇકાલે લોન્ થવાનું હતું. પણ ટેકનીકલ અને મૌસમ સંબંધી કારણોથી તેને પોસ્ટપોન્ કરાયું છે. હવે તેને આજે રવિવારે ફલોરીડા સ્થિત કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ કરાશે. શુક્રવારે સમીક્ષા દરમિયાન ખામીઓ સામે આવી હતી.

ક્રુ-, મિશન હેઠળ નાસાએ અંતરીક્ષ યાત્રી માઇકલ હોપકિંસ, વિકટર ગ્લોવર અને શૈનન વોકર તથા જાપાનએ એરોસ્પેસએ એકસપ્લોરેશનએ એજન્સીના અંતરીક્ષ યાત્રી સોઇચી નોગુચીને મહિના માટે સ્પેસ સ્ટેશન મોકલાશે. અંતરીક્ષ પરીવહન સેવા કંપની સ્પેસએ એકસના ફાલ્શન રોકેટથી બધાને સ્પેસ સ્ટેશન મોકલાશે. નાસાનું અત્યંત મહત્વાકાંક્ષી મિશન છે.

(2:59 pm IST)