Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

ધાર: મધ્ય પ્રદેશના ધારમાં કરમ ડેમની દિવાલ તૂટ્યા પછી રવિવારે પાણી વહેવા લાગ્યા, લોકોને સ્થળ ખાલી કરાવવાના પ્રયાસો ચાલુ

મધ્યપ્રદેશના કરમ ડેમમાં ગાબડા પડ્યા: લોકોને એલર્ટ આપવામાં આવ્યું: લશ્કર સહિત તાકીદની ટુકડીઓના પ્રયાસોથી જાનહાની અટકાવી શકાઇ

 ધાર-કરમ ડેમમાંથી આયોજિત રીતે પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ ઝડપી પ્રવાહને કારણે જમીનનું ધોવાણ થવા લાગ્યું હતું.
 વહીવટીતંત્રે કહ્યું કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે.
 ડેમમાં ભંગાણને કારણે જે વિનાશની આગાહી કરવામાં આવી હતી તે આર્મી, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમોના ભગીરથ અને પધ્ધતિસરના પ્રયાસો બાદ ટાળવામાં આવી શકેલ છે અને જે એલર્ટ આપેલ તે  દૂર કરવામાં આવી હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી.
 મધ્યપ્રદેશના કરમ ડેમમાં ગાબડા પડ્યા: લોકોને એલર્ટ આપવામાં આવ્યું: લશ્કર સહિત તાકીદની ટુકડીઓના પ્રયાસોથી જાનહાની અટકાવી શકાઇ

(6:55 pm IST)