Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

મુંબઈમાં ૮૦ ઇંચ સુધી વરસાદ પહોંચવા આવ્યો: અમદાવાદમાં સીઝનનો ૨૬ ઇંચ થી વધુ વરસાદ પડ્યો: ગોવામાં પણ ૧ જૂનથી અત્યાર સુધીમાં ૮૦ ઇંચ આસપાસ પાણી પડી ગયું

હવામાન ખાતાના આજ સુધીના આંકડાઓ મુજબ મુંબઈના સાંતાક્રુઝ ખાતે આ ચોમાસાનો ૭૮ ઇંચ (૧૯૪૭ મીમી) જ્યારે મુંબઈના કોલાબા ખાતે ૬૧ ઇંચ (૧૫૨૩ મીમી) વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં આજ સુધીમાં સાડા છવ્વીસ ઇંચ (૬૬૧ મીમી) જ્યારે ગોવા પંજિમમાં પણ ૭૮ ઈંચ (૧૯૫૨ મીમી) વરસાદ નોંધાયો છે.

(6:50 pm IST)