Gujarati News

Gujarati News

News of Monday, 15th August 2022

સચિન, હાર્દિક તિરંગો લહેરાવ્‍યો

સચિને પોતાના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો.  તેણે વીડિયોમાં કહ્યું, "મારા દિલમાં હંમેશા તિરંગો રહ્યો છે, આજે હું મારા ઘરે પણ તિરંગો લહેરાવીશ. મારા દિલમાં પણ ત્રિરંગો, ઘરમાં પણ તિરંગો."  જય હિંદ.'' તો  ધવને વીડિયોમાં કહ્યું હતું કે, સ્વતંત્રતા દિવસ મારા દિલની ખૂબ નજીક છે.  દેશને આઝાદ કરનાર દરેક સ્વાતંત્ર્ય સેનાનીનો હું આભાર માનું છું.  તેમના કારણે આપણો દેશ આઝાદ થયો છે.  ચાલો આપણે આપણા દેશને અહીંથી વધુ પ્રગતિ તરફ લઈ જઈએ.  આપ સૌને શુભકામનાઓ.  જય હિંદ.'' હાર્દિક પંડયાએ પણ તિરંગો લેહરાવ્‍યો હતો.

(3:10 pm IST)