Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

ઉત્તર ભારતના રાજ્યોમાં આવતા બે અઠવાડિયા સુધી ભારે વરસાદની આગાહી

આગામી ૧૭-૧૮ જુલાઈ થી ૩ ઓગસ્ટ વચ્ચે ઉત્તર ભારતમાં પૂરની સ્થિતિ સર્જાય તેવો ભારે વરસાદ પડવાની આગાહી જાણીતા વેધર વોચર કેન્નીએ કરી છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશના વિસ્તારોમાં ધમધોકાર વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

(8:23 pm IST)