Gujarati News

Gujarati News

News of Thursday, 15th July 2021

જયપુરમાં જાલીનોટ પ્રકરણમાં ૨ ની ધરપકડ

જયપુર,તા. ૧૫ : રાજસ્થાનના જયપુરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ જાલી નોટ છાપવાના આરોપમાં ૨ લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ૫,૮૦,૯૦૦ રૂપિયાની નકલી નોટ, પ્રીન્ટીગ મશીન, લેમીનેશન વગેરે સામાન પણ કબ્જે કરાયો છે. વધુ તપાસ ચાલુ છે.

(4:15 pm IST)