News of Wednesday, 14th February 2018

દેશના તમામ રાજ્યોને 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવવા સૂચના

 

નવી દિલ્હી ;ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે અને વિદ્યાર્થીઓને પ્રાદેશિક ભાષા સાથે જોડવા માટે સ્કૂલ અને કોલેજોમાં 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ મનાવાશે કેન્દ્ર સરકારે રાજ્યો અને તમામ શિક્ષણ બોર્ડને માતૃભાષા દિવસ મનાવવા નિર્દેશ આપ્યા છે

(11:05 pm IST)
  • જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકની તબિયત લથડી : હોસ્પીટલમાં કરાયા દાખલ access_time 9:28 am IST

  • આફ્રિકાના નૈરોબી ખાતે એક બિલ્ડીંગ ઉપરથી કુદીને ગુજરાતી યુવકે જીવ આપ્યાના હેવાલોઃ નૈરોબી ગુજરાતી સમાજે આ બનાવને સમર્થન આપ્યું છે access_time 4:11 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST