News of Wednesday, 14th February 2018

ટ્રેનમાં આગઃજીવ બચાવવા લોકો ટ્રેનમાંથી નીચે ઉતરી ભાગ્યા

પટનાથી હાવડા જતી જનસપ્તાદી એકસપ્રેસમાં આગ : મોકામા સ્ટેશન પર ટ્રેનના એસી કોચમાંથી ધુમાડો નીકળતા યાત્રીઓમાં અફરાતફરી : ગભરાયેલા યાત્રીઓ ટ્રેનમાંથી નીચે ઉતરી ભાગવા લાગ્યા : થોડા સમય બાદ આગ ઉપર કાબુ મેળવાયો

(3:56 pm IST)
  • ૧૯ ફેબ્રુઆરી સોમવારથી ગુજરાત વિધાનસભા સત્રનો પ્રારંભ થશે access_time 3:40 pm IST

  • નેપાળની ઐતિહાસિક સંસદીય ચૂંટણીઓમાં ડાબેરી ગઠબંધનની મોટી જીત બાદ સીપીએન-યુએમએલના ચેરમેન કે.પી. શર્મા ઓલી (65 વર્ષ) ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે. ગુરુવારે તેમણે બીજી વખત નેપાળના વડા પ્રધાન તરીકે શપથ લીધા હતા. ભારત સાથે રોટી - પુત્રીનો સંબંધ ધરાવનાર પાડોશી દેશ નેપાળના નવા વડાપ્રધાન ઓલીને ચાઇનાનાં સમર્થક માનવામાં આવે છે. access_time 1:50 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST