News of Wednesday, 14th February 2018

તેલંગણાઃ બેડ નીચે બોમ્બ રાખી હત્યા

નાલાગોંડા જીલ્લાના ચિંતનપાલેમ ગામના ઉપસરપંચ અને કોંગ્રેસ નેતાની બોમ્બથી ઉડાવી હત્યાઃ પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યા લોકોએ ઘરની બહાર સૂતેલા ધર્મા નાઈકના બેડ નીચે બોમ્બ રાખી ધડાકો કર્યો : જેનાથી તેના ચીથડા ઉડી ગયા

(3:54 pm IST)
  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST

  • ધ્યાન દેજો...મોરબી પાસે કચ્છના નાના રણમાં 'કલ્પસર' જેવી જ પાણી સંગ્રહની શકયતા :યોજના અમલી બન્યે સૌરાષ્ટ્ર સોનુ ઉત્પન્ન થશેઃ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા વિજયભાઇ રૂપાણી સમક્ષ રજુઆત access_time 4:11 pm IST

  • માઉન્ટ આબુમાં પ્રેમી યુગલે ગળાફાંસો લગાવી જીવન ટુંકાવ્યુ :વેલેન્ટાઈન ડેના દિવસે કરી આત્મહત્યા : આત્મહત્યાના કારણની તપાસમાં લાગી પોલીસ access_time 12:24 pm IST