Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

બપોરે ૧-૩પના ટકોરેઃ Akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

ગોંડલ પાસે હીટ એન્ડ રન, રાજકોટના ૨ પટેલ પદયાત્રીના મોત અને કચ્છમાં કાળ ચક્ર, પિતા પુત્ર અને ૨ ભરવાડ પુત્રી સહિત ૫ મોત : નાગાલેન્ડમાં ભાજપ સત્તા પર આવે તો સિનિયર સીટીઝન ખ્રિસ્તીઓને જેરૂશાલેમની મફત મુસાફરી : પંજાબ નેશનલ બેન્ક મુંબયમાં ૧૧૦૦૦ કરોડનો જબ્બર ફ્રોડ : સૌરાષ્ટ્રમાં ઠંડા પવન ફૂંકાય છે: શનિવારથી જામનગર અમદાવાદ અને મુન્દ્રા અમદાવાદ વિમાન સેવા શરૂ થશે

(1:36 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST