Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

વિદેશી કલાકારોનો દેશી અંદાજ

રાજસ્થાનના જેસલમેરનું સૌંદર્ય હરકોઈને મંત્રમુગ્ધ કરી દે છે ત્યારે બેલ્જીયમના અયલા, ટોમ, જુલી અને લારા નામના આ ચાર કલાકારો કે જેઓ ભારતીય નૃત્યમાં ખાસ મહારથ ધરાવે છે : તેમણે રાજસ્થાની વેશભૂષા ધારણ કરી ફોટો ખેંચાવેલ

(12:27 pm IST)
  • કેનેડાના વડા પ્રધાન ટ્રુડો ૧૭મીથી ભારતની ચાર દિવસ યાત્રા પરઃ ટ્રુડો સરકાર ખાલીસ્તાનીઓ પ્રત્યે કુણું વલણ ધરાવતી હોવાનો આક્ષેપ access_time 11:21 am IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST

  • વડોદરામાં નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. અહીં રૂ. 2 હજારની નકલી નોટો છાપવામાં આવતી હતી અને ઇન્દોર અને વડોદરામાં નકલી નોટોનો કારોબાર ધમધમતો હતો. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે. નકલી નોટો સાથે પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. access_time 3:28 pm IST