News of Wednesday, 14th February 2018

પાકિસ્તાન અનેક પ્રકારના નવા પરમાણું હથિયાર બનાવી રહ્યુ છે

વોશીંગ્ટન : અમેરિકી ગુપ્તચર પ્રમુખે ચેતવણી આપી છે કે પાકિસ્તાન નાના અંતરના હથિયારો સહિત નવીન પ્રકારના પરમાણુ હથિયારોનો વિકાસ કરી રહ્યુ છેઃ જેમાં ક્રુઝ મિસાઇલો અને લાંબા અંતરના બેલેસ્ટીક મિસાઇલોનો વિકાસ કરવાનુ પણ તેણે ચાલુ રાખેલ છે.

 

(11:39 am IST)
  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન'ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન'નાં નિર્માતાઓ મલાલા માટે સ્પેશિયલ શો યોજવાની તૈયારીમાં છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ જણાવ્યું હતું. access_time 11:57 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST