News of Wednesday, 14th February 2018

રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ગૃહમંત્રી રાજનાથસિંહ વચ્ચે મિટિંગ :દેશની સુરક્ષા સ્થિતિની કરાઈ સમીક્ષા

 

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી આંતકવાદી હુમલા બાદ ગૃહમંત્રી સતત સુરક્ષા સ્થિતિની સમીક્ષા :સોમવારે પોતાના નિવાસ સ્થાને ઉચ્ચ સ્ત્રીઓંય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ,ગુપ્તચર એજન્સીના વડા અને કેન્દ્રીય પોલીસદળના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતા

(9:09 am IST)
  • મુંબઇ મહાનગરપાલિકા(BMC)એ સલમાનખાનની પ્રખ્યાત NGO સંસ્થા 'બીઈંગ હ્યુમન'ને બ્લેકલીસ્ટમાં મૂકી દીધી છે. 'બીઈંગ હ્યુમન' પર આરોપ છે કે તેણે BMCની સાથે વચનભંગ કર્યો છે. આ માટે BMCએ સંસ્થાને કારણ દર્શાઓ નોટીસ પણ ફટકારી છે. મુંબઈ મીરરના એહવાલ અનુસાર બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને બંદર વિસ્તારમાં ડાયાલીસીસના યુનિટ બનાવવાના હતા, જેના લીધી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સસ્તી સારવાર મળી રહે, પરંતુ બીઈંગ હ્યુમન' ફાઉન્ડેશને હજુ સુધી આ યુનિટો ચાલુ નથી કર્યા. access_time 2:25 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરની તબિયત લથડી ;મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા : access_time 1:08 am IST