News of Wednesday, 14th February 2018

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની બાઇકરેલીનું સંકટ ટળ્યું :એનજીટીએ આપી મંજૂરી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની 15મી ફેબ્રુઆરીએ જીંદમાં યોજાનાર બાઇકરેલીનું સંકટ ટળ્યું છે અંદાજે એક લાખ બાઈક સવાર લોકો રેલીમાં જોડાશે રેલીને રોકવા માટે એનજીટીમાં એક અરજી દાખલ કરાઈ હતી જે બાદ અમિતભાઈની બાઇકરેલી અંગે અસમંજસ હતી પરંતુ હવે બાઇકરેલીને મંજૂરી મળી ગઈ છે 

 

(9:07 am IST)
  • સુરતમાં ૩ બાળક સાથે પૂજારીએ દુષ્કર્મ કર્યુ : ફરીયાદ : નવસારી બજાર વિસ્તારની ઘટના : ગોખી તળાવના મંદિરના પૂજારી વિરૂદ્ધ ફરીયાદ access_time 12:23 pm IST

  • અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં પણ આવે છે : કોર્પોરેટર ગૌતમભાઈ પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપશે access_time 4:08 pm IST

  • ઇરાની રાષ્ટ્રપતિ હસન રૂહાની આજથી ભારતની ૩ દિવસીય યાત્રા ઉપર બપોરે ૪ વાગ્યે હૈદ્રાબાદ આવી પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી આર.કે.સિધે તેમનું સ્વાગત કર્યું હતું access_time 4:29 pm IST