Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરનાર વ્‍યકિતની માહિતી આપનારને ઓડિશા સરકાર દ્વારા રૂ. ૧ હજારના ઇનામની જાહેરાત

ગંજમ (ઓડિશા) ના જિલ્લા અધિકારી વિજય અમૃત કલંગેને જાહેર કર્યુ છે કે જિલલામાં ગેરકાયદેસર ગર્ભ પરિક્ષણ કરનાર વ્‍યકિતની માહિતી આપનારને રૂ. ૧૦૦૦નું ઇનામ અપાશે.

દરમિયાન જિલ્લામાં દિકરીના જન્‍મદરને વધારવા દરેક બાળકીનો જન્‍મદિવસ મનાવાય રહ્યો છે.

(12:00 am IST)