Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

રાજકોટમાં સાંજે વધુ 53 સહિત આજે કુલ 96 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસનો આંક 4538એ પહોંચ્યો

આજે 76 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી: આજ સુધીમાં કોરોનાને કારણે 85 મૃત્યુ થયા

રાજકોટ: શહેરમાં આજે સાંજે વધુ 53 અને બપોરે 43 રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 96 કેસ નોંધાયા 

આ અંગે મ્યુનિ.કોર્પોરેશનનાં સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા થી સાંજ સુધીમાં કુલ 53 કોરોના પોઝીટીવ કેસ નોંધાતા

કુલ કેસ  થયા. હાલ 1464 દર્દીઓ  સારવાર હેઠળ છે. આજે 76 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.આજ સુધીમાં કોવિડ ડેથ 85 થયા છે.

(7:04 pm IST)