Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

અલાસ્કા દ્વીપકલ્પમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : હૈતીમાં ભૂકંપની તીવ્રતા 7.2 મપાઈ

 

અલાસ્કા દ્વીપકલ્પમાં શનિવારે રિક્ટર સ્કેલ પર 6.9 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ આંચકાઓ સવારે (સ્થાનિક સમય) અનુભવાયા હતા. તે જ સમયે, હૈતીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.

અહીં ભૂકંપની તીવ્રતા ઘણી વધારે હતી. યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું કે હૈતીમાં રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 માપવામાં આવી છે.

(8:07 pm IST)