Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ : અજય દેવગણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે કરી ખાસ બેઠક

મુંબઈ : અજય દેવગણ આજે બોલિવૂડનો મશહુર સ્ટાર  બની ગયો છે, ત્યારે 13 ઓગસ્ટના રોજ અભિનેતાની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ હતી. ત્યારે આજે તેઓ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

(1:02 pm IST)