Gujarati News

Gujarati News

News of Saturday, 14th August 2021

જહાં ડાલ ડાલ પે સોને કી ચિડીયા કરતી હૈ બસેરા... વો ભારત દેશ હૈ મેરા...

દેશભરમાં આઝાદીનો જશ્નઃ સ્વસ્થ-સુરક્ષિત-પ્રગતિશીલ ભારતની મનોકામના

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતીકાલે રાષ્ટ્રને સંબોધન કરશેઃ સમગ્ર દેશમાં ત્રિરંગો આન-બાન-શાનથી લહેરાવાશેઃ ઠેર-ઠેર સાંસ્કૃતિક-દેશભકિત કાર્યક્રમોના આયોજનો

(10:20 am IST)