Gujarati News

Gujarati News

News of Saturday, 14th May 2022

ઘઉંની નિકાસ બંધી માટે ભારતની ટીકા કરતું આંતરરાષ્ટ્રીય સંગઠન જી-સેવન

નવી દિલ્હી :  ઘઉંની નિકાસ રોકવાના નિર્ણય માટે જી-સેવન આંતરરાષ્ટ્રીય સંગઠને ભારતની ટીકા કરેલ છે. જી-સેવન એ વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનું અનૌપચારિક આંતરરાષ્ટ્રીય બીપી જૂથ છે, જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે.

(10:47 pm IST)