News of Tuesday, 13th February 2018

ચક્રવાત ગીતાએ ટોંગામાં તબાહી મચાવી:100 વર્ષ જૂનું સંસદભવન ધ્વસ્ત: 60 વર્ષનું સૌથી શક્તિશાળી તોફાન

ઉષ્ણ કટિબંધીય ચક્રવાત ગીતાએ પ્રશાંત મહાસાગરના દ્વીપયીય દેશ ટોંગામાં જબરજસ્ત તબાહી મચાવી છે અહેવાલ મુજબ ચક્રવાતે અહીંના 100 વર્ષ જુના સંસદભવનને સંપૂર્ણરીતે ધ્વસ્ત કરી નાખ્યું છે ચક્રવાત ગીતા શ્રેણી-4નું ચક્રવાત છે જે છેલ્લા 60 વર્ષોમાં અહીં આવેલ સૌથી શક્તિશાળી તોફાન ગણાવાઈ રહ્યું છે

(10:00 pm IST)
  • શાહી લગ્નઃ બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી : પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન ૧૯ મે,ના રોજ યોજાશે access_time 3:50 pm IST

  • મહારાષ્ટ્રના નાગપુરમાં નગરનિગમે ટ્રાન્સજેન્ડર્સ માટે એક અલગ ટોઇલેટ બનાવવાનો નિર્ણય લીધો છે. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટ તરફથી ટ્રાન્સજેન્ડર્સ માટે લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણય છતાં મહારાષ્ટ્ર આ મામલે ધીમું ચાલી રહ્યું હતું. નાગપુરમાં સોમવારે કલેક્ટરેટ ઓફિસમાં આ બાબતે બેઠક યોજાઈ હતી access_time 9:38 am IST

  • હઇ થઇ ગઇઃ નાગાલેન્ડમાં ભાજપનો અદ્ભૂત ચૂંટણી ઢંઢેરોઃ સત્તા પર આવશું તો તમામ ખ્રિસ્તીઓને જેરૂસલેમની મફત મુસાફરી : આવતા મહિને યોજાનારી નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યોઃ જો ભાજપ સરકાર આવશે તો તમામ ખ્રિસ્તીઓને મફત જેરૂસલેમની મુસાફરી કરાવશેઃ નાગાલેન્માં કુલ વસતિના ૮૮ ટકા ખ્રિસ્તીઓ છે access_time 3:45 pm IST