News of Tuesday, 13th February 2018

બરફના કરાથી પાકને નુકશાનઃ મધ્યપ્રદેશ સરકાર આપશે વળતર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરફના કરાને કારણે થયેલ પાકના નુકશાનના વળતરની જાહેરાત કરી : આ વળતર રાહત અને પાક વિમા રૂપે મળશે : ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક ભાગમાં રવિવારે થયેલ બરફના કરાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે

(3:29 pm IST)
  • આણંદના નડિયાદમાં સાડા છ કરોડની છેતરપીંડી : બોગસ બાનાખત બનાવીને કરી છેતરપીંડીઃ વિદ્યાનગર પોલીસે ત્રણ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી access_time 3:53 pm IST

  • મહારાષ્ટ્રના વર્ધા નણપુર વિદર્ભમાં બે દિવસથી વરસાદ- બરફના કરા :૧I લાખ હેકટર પાકને નુકશાન access_time 4:11 pm IST

  • દેશમાં આજે ઠેર-ઠેર થઈ રહ્યો છે વેલેન્ટાઇન-ડે નો વિરોધ : હૈદ્રાબાદમાં બજરંગ દળના કાર્યકર્તાઓએ પુતળા બાળ્યા : ચેન્નાઈમાં ભારત હિંદુ ફ્રન્ટ સંસ્થાએ વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં કુતરા ને ગધેડાના લગ્ન કરાવ્યા : અમદાવાદમાં રીવરફ્રન્ટ પર બજરંગ દળના લોકો પ્રેમી યુગલો પાછળ લાકડી લઈને દોડ્યા : પટણામાં વેલેન્ટાઇન-ડે ના વિરોધમાં હિંદુ મહાસભાના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરીને પુતળા સળગાવ્યા હતા. access_time 12:57 pm IST