Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

બિગ બોસ 11ની ગ્રાન્ડ ફિનાલેના ગણતરીના કલાકો પહેલા પુનીસ શર્મા રેસમાંથી આઉટ ?

હવે શિલ્પા,હિના અને વિકાસ વચ્ચે મુકાબલો

મુંબઈ ;બિગ બોસ 11'ની ગ્રાન્ડ ફિનાલેને હવે ગણતરીના કલાકો જ બાકી છે. ઘરમાં હવે માત્ર ચાર સભ્યો રહ્યાં છે, પુનિષ શર્મા, શિલ્પા શિંદે,હીનખાન અને વિકાસ ગુપ્તા રહ્યાં હતા પરંતુ  હવે ચર્ચા છે કે ગ્રાન્ડ ફિનાલે પહેલાં જ પુનિષ શર્મા ટોપ 3ની રેસમાંથી આઉટ થઈ ગયો હોવાની ચર્ચા છે.

(9:47 pm IST)