Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

લોરિયા નજીક અકસ્માતનો ભોગ બનેલા મૃતકોની યાદી

ભુજ :કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો  આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે બસ ભુજથી ખાવડા જતી હતી અને ઇકો કાર ખવડાથી ભુજ જતી હતી ત્યારે આ અકસ્માત થયો હતો અકસ્માતમાં મૃતકોના નામ નીચે મુજબ
(1)પ્રશાંતકુમાર રમણીકભાઇ કાછડીયા (ઉ,વ,20) (રહે,મોટા ગુંદાળા તા; જેતપુર )
(2) રાજ વલ્લભભાઈ સેંજલીયા (ઉ,વ,20) (રહે ,મોટા ગુંદાળા તા; જેતપુર )
(3 )જયદીપ વિઠ્ઠલભાઈ બુટાણી (.ઉ,વ,20) 9રહે ,મોટા ગુંદાળા તા; જેતપુર )
(4)મિલન કાનજીભાઈ કોટણીયા (ઉ,વ,20 ) ( રહે ,મોટા ગુંદાળા તા; જેતપુર )
(5પિયુષ અશોકભાઈ ખોખર (ઉ,વ,21 )(રહે >મોટા ગુંદાળા તા; જેતપુર )
(6)હાર્દિક રજનીકાંત બાંભરોલીયા 
(7) ગૌરવ નથુભાઈ કોટડીયા 
(8)વિજય ધીરજભાઈ ડોબરીયા 
(9) રવિ 

(11:52 pm IST)