News of Sunday, 14th January 2018

બપોરે 3-૦૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

રાજપિપળામાં ગણપત વસાવાનો લોકોઅે હુરિયો બોલાવ્યોઃ ભાગવું પાડ્યું, પથ્થરમારોઃ દિલ્હીની જામા મસ્જિદ નજીક ૩ આતંકી છુપાયાઃ હાઇઅેલર્ટ

(3:02 pm IST)
  • U-19 વર્લ્ડક૫માં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું : U-19 વર્લ્ડકપ-2018ના પ્રારંભિક મુકાબલામાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવી શાનદાર શરૂઆત કરી છે. રાહુલ દ્રવિડની કોચિંગમાં ભારતીય ટીમે સૌપ્રથમ બેટિંગ કરી નિશ્ચિત 50 ઓવરોમાં 7 વિકેટ ગુમાવી 328 રન બનાવ્યાં હતાં. તો જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 42.5 ઓવરોમાં 10 વિકેટ ગુમાવી ફક્ત 228 રન બનાવ્યા છે. access_time 3:24 pm IST

  • બિગ બોસ 11ની વિજેતા બની સુપરહિટ ''ભાભીજી" શિલ્પા શિંદે : અભિનંદનવર્ષા : શિલ્પા શિંદે અને હિના ખાન પ્રથમ બે નંબરે પહોંચેલ : હિના ખાનને પાછળ રાખીને શિલ્પા શિંદે બની વિનર access_time 12:13 am IST

  • કચ્છના લોરિયા પાસે ગોઝારા માર્ગ અકસ્માતમાં સૌરાષ્ટ્ર-ધોરાજીના મોટા ગુંદાળાના 9 યુવકોના કરૂણમોત : મરનાર તમામ એક જ ગામ મોટા ગુંદાળાના છે : ઇકો કાર અને લક્ઝરી બાદ વચ્ચેની ટક્કરમાં મૃતકો ઇકો કારમાં હતા : કારનો બુકડો બોલી ગયો : લકઝરી બસ ભુજ થી ખાવડા જતી હતી : ઇકો કાર ખવડાથી ભુજ તરફ આવતી હતી : આ બધા યુવકો સફેદ રણ જતા હતા ત્યારે કચ્છના લોરિયા પાસે સર્જાયેલ અકસ્માતમાં બધા જ 9ના સ્થળ પર જ મોત થયા છે access_time 11:53 pm IST