Gujarati News

Gujarati News

News of Sunday, 14th January 2018

ઇઝરાયલના વડાપ્રધાન ભારતની ૬ દિવસની યાત્રાઅેઃ પ્રોટોકોલ તોડી નરેન્દ્રભાઇઅે સ્વાગત કર્યું

ઇઝરાયલના વડાપ્રધાન નેત્યાન્હુ આજથી ભારતના છ દિવસના પ્રવાસે આવ્યા છે. ૧૭મીઅે ગુજરાત-અમદાવાદમાં રોડ શો, દિલ્હી અેરપોર્ટ ઉપર તમામ પ્રોટોકોલ તોડી નરેન્દ્રભાઇઅે તેમને ગળે લગાડી ભવ્ય સ્વાગત કર્યું હતું. ૧પ વર્ષ પછી કોઇ ઇઝરાયલી વડાપ્રધાન ભારત આવ્યા છે.

(3:33 pm IST)