Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

કયા કયા મહારથી....

નિતિન પટેલ મહેસાણામાં મેદાનમાં

         અમદાવાદ, તા.૧૩ : ગુજરાતવિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ ચરણના મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ આવતીકાલે ગુરૂવારે મતદાન થશે. મતદાનને લઇને તમામ જગ્યાએ અભૂતપૂર્વ ઉત્સાહ મતદારોમાં દેખાઇ રહ્યો છે. તમામની નજર હવે ૨૧ શહેરી ભાજપ ગઢ પર કેન્દ્રિત થઇ ગઇ છે. આ ૨૧ શહેરી ગઢમાં અમદાવાદ શહેરમાં ૧૬ અને વડોદરા શહેરમાં પાંચ સીટોનો સમાવેશ થાય છે.  બીજા તબક્કામાં કોણ કોણ ઉમેદવારો મેદાનમાં છે તે નીચે મુજબ છે

* નાયબ મુખ્યપ્રધાન નિતિન પટેલ (મહેસાણા)

* ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા (વટવા)

* શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા (ધોળકા)

* પ્રધાન શંકર ચૌધરી (રાધનપુર )

* સિદ્ધાર્થ પટેલ  (ડભોઇ)

* મોહનસિંહ રાઠવા (છોટા ઉદયપુર)

(12:30 pm IST)