Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

મુસ્લીમોની વધતી આબાદી દેશ માટે લાલબત્તી સમાનઃ મુનિ તરૂણ સાગર

જૈન મુનિ તરૂણ સાગરે મુસ્લીમ સમુદાયની વધતી વસ્તી અંગે તીખી પ્રતિક્રિયા આપતા જણાવેલ કે મુસલમાનની જનસંખ્યા દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે. તેમણે એ પણ જણાવ્યું કે બે બાળકોનો કાયદો બધા માટે લાગુ થાય અને બધા મુસલમાનો એક સરખા નથી હોતા તથા તેમની રાષ્ટ્રીયતા ઉપર કોઈ શંકા નથી.(૩૦.૨)

(11:49 am IST)