Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

‘‘સોંગ ઓફ ધ ઇયર''કેટેગરીમાં ગ્રેમી નોમિનેશન મેળવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી અર્જુન ઇવાતુરીઃ સ્‍યુસાઇડ કરવા જતા લોકોને નવજીવન માટેની પ્રેરણાં આપતું ગીત લખ્‍યું: સોંગનો વીડિયો પણ ‘‘બેસ્‍ટ મ્‍યુઝીક વીડિયો'' એવોર્ડ માટે પસંદ થયો

મેરીલેન્‍ડઃ ‘સોંગ ઓફ ધ ઇયર' કેટેગરીમાં ગ્રેમી નોમિનેશન માટે ઇન્‍ડિયન અમેરિકન શ્રી અર્જુન ઇવાતુરીની પસંદગી થઇ છે. તેમણે લખેલા ગીત ‘‘૧-૮૦૦-૨૭૩-૮૨૫૫'' કે જે નંબર સ્‍યુસાઇડ કરવા જતા લોકોને બચાવવા માટેનો છે તે સમજાવવા માટેનો છે તેના પર આધારિત લખેલું ગીત કે જે સ્‍યુસાઇડ કરનારાઓ નવા જીવન માટેની પ્રેરણા આવનારૂ છે તે ગીત લેખક તરીકે ગ્રેમી દ્વારા સોંગ ઓફ ધ ઇયર કેટેગરીમાં નોમિનેટ કરાયા છે.

સોંગનો વીડિયો પણ બેસ્‍ટ મ્‍યુઝીક વીડિયો એવોર્ડ માટે સ્‍થાન પામ્‍યો છે.

(9:55 pm IST)