Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

દિલ્‍હીના ૬ યુવા પર્યટકોએ મસુરીમાં ડ્રાઇવરને કિરપાણ અને ડંડાથી પીટયો

દિલ્‍હીના કાલકાઝીથી મસુરી ફરવા આવેલ ૬ યુવકોએ કેબ ડ્રાઇવર ઉપર હુમલો કરેલ. હુમલાખોરોની ઉંમર ૧૮ વર્ષની આસપાસ હતી. ૬ યુવકો કિરપાણ અને લાકડીઓથી ડ્રાઇવર સુનીલ ઉપર તુટયા હતા. સુનીલની ફરિયાદ પરથી પોલીસે તમામ ૬ આરોપીઓની ધરપકડ કરી હતી.

 

(3:51 pm IST)