News of Tuesday, 13th February 2018

બાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક નથી

ઓવૈસી પર તૂટી પડતા ભાજપના સાંસદ સાધ્વી નિરંજન જ્યોતિ

 

લખનૌ :ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ રામમંદિર મુદ્દે હૈદરાબાદના સાંસદ અસરુદ્દીન ઓવૈસી પર તૂટી પડ્યા હતા તેણીએ કહ્યું કે બાબરની ઓલાદને ભારતમાં રહેવાનો કોઈ હક્ક બનતો નથી જયારે બાબર અહીં જન્મ્યો ન હોય

(11:10 pm IST)
  • હરિયાણામાં જાટો ઉપર થયેલ કેસો પાછા ખેંચવા થયેલ સમજૂતી : ગુજરાતમાં પાટીદારો સામે કયારે? :ચંદીગઢ : અખિલ ભારતીય જાટ અનામત સંઘર્ષ સમિતિ અને હરિયાણા સરકાર વચ્ચે સમજૂતી સઘાઈ ગઈ છે : હરિયાણા સરકારે જાટ આંદોલનકારીયો ઉપર દાખલ કરાયેલ બધા કેસો પાછા ખેંચવાની વાત માની લીધી હોવાનું રાજસ્થાન પત્રિકા નોંધે છે access_time 3:39 pm IST

  • વરરાજાની કારે જાનૈયાને હડફેટે લીધા : ૨૪ને ઈજા : મધ્યપ્રદેશના જાજગીરપુરની ઘટના : વરરાજાની કાર બેકાબુ થઈ access_time 3:31 pm IST

  • મેજર આદિત્ય સામે ગુનાહિત કાર્યવાહી પર સુપ્રિમના મનાઈ હુકમ અને FIR ઉપર ટીપ્પણી બાદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણનું રાજીનામુ માગી લેવુ જોઈએ access_time 12:37 pm IST