News of Saturday, 13th January 2018

પાંસલામાં આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો સારવારમાં

 વઢવાણઃ ઉપલેટાના પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબીરમાં કાલે આગ લાગતા દુર્ઘટના સર્જાઇ હતી. તસ્વીરમાં ઇજાગ્રસ્તો, આગની જવાળાઓ, તથા કલેકટર ડો.વિક્રાંત પાંડે, જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ, સહિતના નજરે પડે છે. (તસ્વીર-અગેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:51 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ઉમા ભારતી નારાજ છે દિલ્હી છોડીને ભોપાલમાં : કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિલ્હી છોડીને ભોપાલમાં છે : મોદી કેબીનેટમાં પોતાની સ્થિતિને લઈને પરેશાન છે ઉમા ભારતી access_time 12:54 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST