News of Saturday, 13th January 2018

બપોરે ૧૨-૧૦ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

સુપ્રીમ કોર્ટ સંકટ ઉપર રાજકારણ ગરમાયુઃ ચીફ જસ્ટીસે જજોની માંગણી ફગાવી દીધીઃ પ્રાંસલા શિબીરમાં આગ, રાજકોટ, સાયલા, મોરબી પંથકની ત્રણ કિશોરીના મોત ૬૦ ટેન્ટ ભસ્મીભૂતઃ ઉમાભારતી નારાજ ભોપાલ ચાલ્યા ગયાઃ ૨૦૦૦ની નોટો પાછી ખેંચાશેઃ એટીએમમાં ભરવાનું બંધ

(12:13 pm IST)
  • જમ્મુ - કાશ્મીર : શ્રીનગરના HMT વિસ્તારમાંથી IED મળી આવ્યુ : સેના દ્વારા અવંતા ભવન તથા આસપાસમાં તપાસ ચાલુ કરી : બોંબ ડીસ્પોઝેબલ સ્કોડ ઘટના સ્થળે access_time 12:51 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST

  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST