News of Friday, 12th January 2018

ઈસરોના વૈજ્ઞાનિકોને ટ્વીટર ઉપર ખોબલે અભિનંદન આપતા નરેન્દ્રભાઈ

આજે ટ્વીટર ઉપર ૩ ટ્વીટ કરી નરેન્દ્રભાઈએ ૧૦૦મો ઉપગ્રહ સફળતાપૂર્વક છોડવા બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને આ ભવ્ય સિદ્ધિ માટે અભિનંદન આપ્યા હતા.

(7:58 pm IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ૮મા માળેથી પટકાતા દર્દીનું મોત access_time 12:51 pm IST

  • ઇંગ્લેન્ડના નોટિંગઘમ રેલવે સ્ટેશનમાં લાગી ભીષણ આગ : સમગ્ર સ્ટેશન ખાલી કરાવાયું : આગ પર કાબુ મેળવવા અગ્નિશામક તંત્ર લાગ્યું કામે : આતંકી હુમલાની સેવાય રહી સંભાવના access_time 9:07 am IST