Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મુંદરા પોર્ટ પરથી ઝડપાયેલાં ડ્રગ્સ મામલે NIA ના દિલ્હી અને નોઈડામાં 10 સ્થળોએ દરોડા

દસ આરોપીઓની લઈ એનઆઈએની ટીમ એક-બે દિવસમાં ગુજરાત આવે તેવી શક્યતા

મુંદરા પોર્ટ પરથી ઝડપાયેલાં ૨૧ હજાર કરોડના હેરોઈન મામલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ દિલ્હી અને નોઈડામાં દસ સ્થળે દરોડા પાડ્યાં છે. ડીઆરઆઈએ પકડેલાં દસ આરોપીઓની લઈ એનઆઈએની ટીમ એક-બે દિવસમાં ગુજરાત આવે તેવી શક્યતા છે

(8:19 pm IST)