Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

મોદી સરકારનો મોટો નિર્ણયઃ સોમવારથી તમામ ડોમેસ્ટીક ફલાઇટ ૧૦૦ ટકા ઓક્યુપન્સી સાથે ઉડ્ડયન કરશે

નવી દિલ્હીઃ સોમવારથી ઘરઆંગણાની તમામ ઍરલાઇન્સ ૧૦૦ ટકા કેપેસીટી સાથે ઉડ્ડયન કરી શકશેઃ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ અગાઉ કોરોનાની ગાઇડલાઇન મુજબ ૧૦૦ ટકાથી ઓછી કેપેસીટી સાથે ડોમેસ્ટીક ફલાઇટો ઓપરેટ થતી હતીઃ દોઢ વર્ષ પછી ફુલ કેપેસીટી સાથે ઘરઆંગણે હવાઇ ઉડ્ડયન શરૂ થશે

(4:28 pm IST)