Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

ગો કોરોના ગો... ૨૨૪ દિવસ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા

છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં માત્ર ૧૪૩૧૩ નવા કેસ નોંધાયાઃ આ દરમિયાન ૧૮૧ દર્દીઓના મોત : એકટીવ કેસ પણ ૨ લાખની નજીકઃ રીકવરી રેટ પણ ૯૮.૦૪ ટકા જે માર્ચ ૨૦૨૦થી અત્યાર સુધીના ઉંચા સ્તરેઃ એકટીવ કેસનો આંકડો પણ પાછલા ૨૧૨ દિવસમાં સૌથી ઓછો : કેરળમાં કહેર સાવ ઘટ્યો : નવા ૬૯૯૬ કેસ નોંધાયા : ત્યારબાદ મહારાષ્ટ્ર ૧૭૬૩ કેસ : તામિલનાડુમાં ૧૩૦૩ કેસ : ઓડીશા ૪૪૮ કેસ : પુણે ૩૩૪૧ કેસ : તેલંગણા ૧૮૩ કેસ : કોલકતા ૧૪૫ કેસઃ હિમાચલ પ્રદેશ ૧૩૯ કેસ : ગોવા ૩૫ કેસ : દિલ્હી ૨૩ કેસ : મધ્યપ્રદેશ ૧૪ કેસ : ઉત્તરાખંડ - હરિયાણા- રાજસ્થાન ૭ કેસ : લખનૌ - ગુડગાંવ ૪ કેસ : રાજકોટ ૧ કેસ : ઉત્તર પૂર્વના મિઝોરમમાં ૩૦૭ કેસ : આસામ ૨૭૦ કેસ : અરૂણાચલ પ્રદેશ ૨૪ - નાગાલેન્ડ ૨૪ કેસ : સિક્કિમ ૧૦ કેસ

કેરળ         :  ૬,૯૯૬

મહારાષ્ટ્ર     :  ૧,૭૬૩

તમિલનાડુ   :  ૧,૩૦૩

પશ્ચિમ બંગાળ   :        ૬૦૬

ઓડિશા      :  ૪૪૮

મુંબઈ        :  ૪૦૧

કર્ણાટક       :  ૩૭૩

પુણે          :  ૩૩૧

આંધ્રપ્રદેશ    :  ૩૧૦

તેલંગણા     :  ૧૮૩

ચેન્નાઈ       :  ૧૭૭

બેંગ્લોર       :  ૧૪૬

કોલકાતા     :  ૧૪૫

હિમાચલ પ્રદેશ  :        ૧૩૯

જમ્મુ કાશ્મીર :  ૫૩

પુડુચેરી       :  ૪૨

ગોવા         :  ૩૫

છત્તીસગઢ    :  ૨૪

દિલ્હી         :  ૨૩

ગુજરાત      :  ૨૧

પંજાબ        :  ૧૮

મધ્યપ્રદેશ   :  ૧૪

ઝારખંડ       :  ૧૩

ઉત્તર પ્રદેશ  :  ૧૧

હરિયાણા     :  ૦૭

ઉત્તરાખંડ     :  ૦૭

રાજસ્થાન    :  ૦૭

અમદાવાદ   :  ૦૬

સુરત         :  ૦૫

ગુડગાંવ      :  ૦૪

લખનૌ       :  ૦૪

જયપુર       :  ૦૩

બિહાર        :  ૦૨

વડોદરા      :  ૦૨

ચંડીગઢ      :  ૦૧

રાજકોટ      :  ૦૧

ઉત્તર પૂર્વ

મિઝોરમ     :  ૩૦૭

આસામ      :  ૨૭૦

મણિપુર      :  ૧૦૫

મેઘાલય     :  ૬૪

અરૂણાચલ પ્રદેશ :        ૨૪

નાગાલેન્ડ    :  ૨૪

સિક્કિમ       :  ૧૦

(3:15 pm IST)