Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

POKમાં આતંકવાદીઓને તાલીમ આપવા લશ્કર-એ

તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના નામ બદલી નાખ્યા ભારતની ગુપ્તચર એજન્સીઓને હાથ તાળી આપવા માટે આતંકવાદી સંગઠનોની નવી યુક્તિ

નવી દિલ્હી :  ભારતની ગુપ્તચર એજન્સીઓને હાથ તાળી આપવા માટે આતંકવાદી સંગઠનો એક નવી યુક્તિ સાથે આવ્યા છે. ગુપ્તચર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓને તાલીમ આપવા માટે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના નામ બદલવામાં આવ્યા છે

(12:40 pm IST)