Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

ગોંડલના વાસાવડના સરપંચ નરેન્દ્રભાઇ મોદીની મુલાકાતે

ગોંડલ : તાલુકાના વાસાવડ ગામના સરપંચ બકુલભાઇ જયસ્વાલએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાત લીધી ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા, મનસુખભાઇ માંડવીયા, સ્મૃતિ ઇરાની સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ આભાર વ્યકત કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : જયસ્વાલ ન્યુઝ-ગોંડલ)

(3:56 pm IST)