Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

પ્રધાનમંત્રી મોદીની 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ' અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે વાતચીત

સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા પણ બહાર પાડશે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 'આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ' અંતર્ગત સ્વ-સહાય જુથની મહિલાઓ સાથે વાતચીત કરી,સુત્રોનું માનીએ તો પીએમ મોદી સ્વ-સહાય જૂથો સાથે સંકળાયેલી મહિલાઓની સફળતાનું સંક્ષિપ્ત વર્ણન અને નાની ખેતીમાંથી ઉત્પન્ન થતી આજીવિકા પર એક પુસ્તિકા પણ બહાર પાડશે.

(1:25 pm IST)