Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોના કેસમાં ઘટાડો થતા 10 દેશોએ દરવાજા ખોલ્યા : ભારતીયોને વિઝા આપવાનું શરૂ કર્યું

ન્યુદિલ્હી : કોરોના કેસમાં  ઘટાડો થતા 10 દેશોએ  ભારતીયોને વિઝા આપવાનું શરૂ કરી દીધું છે.

આ 10 દેશોમાં કેનેડા ,ક્રોએશિયા ,સ્વીત્ઝર્લેન્ડ ,યુ.એ.ઈ. ,સાઉદી આરબ ,બાંગ્લાદેશ ,મોરક્કો ,આઇસલેન્ડ ,નોર્વે  ,તથા  નેધરલેન્ડનો સમાવેશ થાય છે.

અલબત્ત ,અમુક દેશોમાં 14 દિવસનો ક્વોરેન્ટાઇન પીરીઅડ તો અમુક દેશોમાં ફરજીયાત વેક્સિનેશનનો  નિયમ લાગુ કરવામાં આવ્યો છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(6:30 pm IST)