Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ઉત્તર પ્રદેશમાં ઉલ્ટી ગંગાઃ BJPના બે નેતા સમાજવાદી પાર્ટીમાં જોડાયા

લખનૌ તા. ૧રઃ ઉત્તર પ્રદેશમાં BJP  ના બે ભૂતપૂર્વ વિધાનસભ્ય સહિત અનેક કાર્યકરો રાજયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને SP ના અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં SP માં જોડાઇ ગયા છે. આ બાબતે SP ના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે 'જેઓ SP માં જોડાવા ઇચ્છે છે તેમના માટે પક્ષના દરવાજા ખુલ્લા છે. આવા લોકોથી પાર્ટી મજબૂત બનશે.'

(11:34 am IST)