Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું રાજીનામુ : ગર્વનર હાઉસ પહોંચ્યા : આ લખાય છે ત્યારે બપોરે ૨:૪૧ મિનિટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘અકિલા’ને જણાવ્યુ હતું કે તેઓ રાજયપાલશ્રીને રાજીનામુ આપવા ગયા છે : અચાનક મોટો રાજકીય વિસ્ફોટ થતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.

આ લખાય છે ત્યારે બપોરે ૨:૪૧ મિનિટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘અકિલા’ને જણાવ્યુ હતું કે તેઓ રાજયપાલશ્રીને રાજીનામુ આપવા ગયા છે : અચાનક મોટો રાજકીય વિસ્ફોટ થતા રાજયભરમાં ખળભળાટ મચી ગયો છે.

(2:56 pm IST)