Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ટ્રમ્પએ કોવિડ-૧૯ને ધ્યાન ન આપ્યું કારણ તે ધબરાહટ પેદા કરવા માંગતા ન હતાઃ અમેરિકી પત્રકાર બોબ વુડવર્ડની કિતાબ 'રેજ'

અમેરિકી પત્રકાર બબ વુડવર્ડની પુસ્તક રેજમાં દાવો કરવામાં આવ્યોછે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ સ્વીકાર કર્યો હતો કે એમણે કોવિડ-૧૯ના ખતરાને સાર્વજનિક તોર પર એટલે ધ્યાન ન આપ્યું કારણ તે લોકોમાં ધબરાહટ પેદા કરવા માંગતા ન હતા વુડવર્ડ સાથે ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પએ કહ્યું હતું કે કોવિડ-૧૯ સામાન્ય ફલૂથી વધારે ઘાતક છે.

(12:07 am IST)