Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

રામબન અને શ્રીનગરના કેટલાક વિસ્‍તારોમાં બજારો સંપૂર્ણપણે બંધ

જમ્‍મુ કાશ્‍મીરમાં પયગંબર મોહમ્‍મદ સાહેબ વિરૂદ્ધ વાંધાજનક ટિપ્‍પણી બાદ વાતાવરણ તંગ બની ગયુ હતું : સ્‍થિતિની ગંભીરતાને જોતા શ્રીનગર તેમજ ડોડા, કિશ્‍તવાડ અને રામબન જીલ્લામાં મોબાઈલ ઈન્‍ટરનેટ બંધ કરી દેવામાં આવ્‍યુ હતું. ભારે ફોર્સ તૈનાત કરવામાં આવેલ છે. જમ્‍મુ કાશ્‍મીરના ઘણા જીલ્લાઓમાં તણાવ પ્રર્વતી રહ્યો હતો : ભાદરવાહમાં પથ્‍થરમારાના છૂટાછવાયા બનાવો બન્‍યા છે : ડોડા અને કિશ્‍તવાડમાં બીજા દિવસે કર્ફયુ યથાવત છે : જયારે રામબનમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે

 

(2:25 pm IST)